Wednesday, March 8, 2017

GSRTC INFORMATION

*GSRTC INFO
GSRTC ની તાજેતર મા કંન્ડકટર માટેની જાહેરાત આવી છે તો એ પરીક્ષામાટે ઉપયોગી થઇ શકે તેવી રોચક માહિતી

મિત્રો એવી ભાગ્યેજ કોઇ વ્યકતિ હશે જેમણે ST બસ મુસાફરીનો લ્હાવો ના લીધો હોય એટલે તમામને સામાન્ય જ્ઞાન માટે પણ ઉપયોગી થઇ શકે છે
👇👇👇👇👇👇👇👇👇

*🚌👇GSRTC👇🚎*

પુરૂનામ
*Gujarat State Road Transport Corporation*

ગુજરાતી નામ
*ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ*

સ્થાપના--1 મે 1960

ઑફિશીયલ વેબસાઇટ-
www.gsrtc.in

હાલમા કાર્યરત સંખ્યાની દ્રષ્ટીએ
ડેપો                          -126
ડીવીઝન                -16
બસ સ્ટેશન             -226
પિકઅપ  સ્ટેન્ડ       -1554
કુલ બસ                    -8000+
કર્મચારીની સંખ્યા   -50000+

GSRTC ના અલગ અલગ
*કુલ 16 ડિવીઝન*

1-અમદાવાદ👉આશ્રમ
2-મહેસાણા👉મોઢેરા
3-પાલનપુર👉બનાસ
4-ભુજ👉કચ્છ
5-હિમ્મતનગર👉સાબર
6-રાજકોટ👉સૌરાષ્ટ્ર
7-અમરેલી👉ગીર
8-જામનગર👉દ્રારકા
9-જુનાગઢ👉સોમનાથ
10-ભાવનગર👉શેત્રુંજ્ય
11-નડિયાદ👉અમુલ
12-વડોદરા👉વિશ્વામિત્રા
13-સુરત👉સુર્યનગરી
14-ગોધરા👉પાવાગઢ
15-ભરૂચ👉નર્મદા
16-વલસાડ👉દમણગંગા

મિત્રો વિશેષ નોંધ
ગાંધીનગર બસસેવા *વિકાશરૂટ*
નામે ઓળખાય છે

બસમા વપરાતુ ઇંધણ
ડિઝલ & સી.એન.જી.

GSRTC ની ઓફિસો/ડેપો  gswan ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલ છે

GSTRC નુ ટેગ
*સલામત સવારી*
*એસ.ટી.અમારી*

GSRTC નો ગોલ
*વધુ બસ સારી બસ*

GSRTCની બસો રોજ 40000 ટ્રીપ કરે છે

GSTRC રોજ 24 લાખ પેસેન્જરોનુ વહન કરે છે

GSTRC ની હાલમા બસ સર્વિસ
લોકલ,એક્સપ્રેસ,ડિલક્ષ,લક્ઝરી
ગુર્જરનગરી,સ્લીપર,વોલ્વો, વગેરે

GSRTCની વોલ્વો બસ સર્વિસમા  ફ્રિ વાઇ-ફાઇ સુવિધા આપવામા આવે છે

GSRTC ની બસો રોજ
28લાખ કિ.મી.નુ અંતર કાપે છે

GSRTC ને ફ્યુલ ડિઝલમા શ્રેષ્ઠ એવરેજ (5.6કિ.મી./પ્રતિ લિટર) લાવવા માટે નેશનલ એવોર્ડ ફોર ફ્યુલ ઇકોનોમી નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે

*GSRTC મા ફ્રિ ટ્રાવેલીંગ*
👉પાંચ વર્ષ સુધીના બાળકો
👉દિવ્યાંગો (વિકલાંગો)
👉તમામ વિધ્યાર્થીનીઓને
👉સ્વાતંત્ર્ય સેનાની
*નોંધ-*રોજ અપડાઉન કરતા પેસેન્જરો ને પાસ સિસ્ટમ અંતર્ગત 40% જેટલુ ભાડામા ડિસ્કાઉન્ટ આપવામા આવે છે

No comments:

Post a Comment