Thursday, March 9, 2017

Gk 4

1. હાલમાં ગુજરાતમાં કેટલામી વાયબ્રંટ સમીટ ચાલી રહી છે?

Correct answer: 8

2. ‘ભીમ’ એપ માટે કયું વિધાન ખોટું છે?

Correct answer: આ એપનું નિર્માણ RBI દ્વારા કરવામાં આવ્યુ છે

3. ખેલકૂદ મંત્રાલય દ્વારા કયા અસોશિએશન ને સસ્પેંડ કરવામાં આવ્યું?

Your answer: ઇંડિયન હોકી ફેડરેશન

Correct answer: ઇંડિયન ઓલિમ્પિક અસોશિએશન
4. 2016 નો નોબલ સાહિત્ય પુરસ્કાર કોને આપવામાં આવ્યો ?

Your answer: જુઆન મેનુયલ સાંટોસ

Correct answer: બોબ ડ્યલન
5. પ્રધાનમંત્રી મુદ્રા યોજના વિશેના નીચેના તથ્યો તપાસો અને ખોટું વિધાન જણાવો?

Your answer: MUDRA યોજના માં ધિરાણ આપવા માટે ‘શિશુ’,’કિશોર’અને ’તરૂણ’ એમ ત્રણ વર્ગ છે.

Correct answer: બધા વિધાનો સાચા છે.
6. મહાબોધિ મંદિર ક્યાં આવેલું છે ?

Your answer: બીહાર

Correct answer: બીહાર
7. ‘કુલી’ લોકોની સામાજિક સુરક્ષા માટે રેલ્વે ટિકિટ પર કેટલા પૈસા ‘CESS’ લેવાશે?

Your answer: 50 પૈસા

Correct answer: 10 પૈસા
8. ગુજરાતનાં સંગીતજ્ઞ પંડીત ઓમકારનાથ ઠાકુરની કેટલામી પુણ્યતિથિ ઉજવાઇ રહી છે ?

Your answer: 75

Correct answer: 50
9. ભારતમાં 2015માં સૌથી વધુ આત્મહત્યા ના બનાવો કયા રાજયમાં બન્યા હતા ?

Your answer: ગુજરાત

Correct answer: મહારાષ્ટ્ર
10. અનુરાગ ઠાકુરને સર્વ્વોચ અદાલત દ્વારા શેના પદ પરથી હટાવવામાં આવ્યા ?

Your answer: NASCOM ના અધ્યક્ષ પદ પરથી

Correct answer: BCCI ના અધ્યક્ષ પદ પરથી
11. ‘યક્ષગાન’ કયા રાજયનું લોકનૃત્ય છે?

Your answer: આંધ્રા પ્રદેશ

Correct answer: કર્ણાટક
12. ગુજરાતમાં પ્રાથમિક સ્તરના શિક્ષણમાં સુધારા માટેની ગુણોત્સવના નીચેના કયા વિધાનો ખોટા છે તે જણાવો ?

Correct answer: આ કાર્યક્રમ મુખ્યમંત્રી ના હસ્તક મંત્રાલય (CMO) દ્વારા ચલાવવામાં આવે છે.

13. ભારતના 44માં મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે રાષ્ટ્રપતિશ્રી દ્વારા કોની નિમણુક કરવામાં આવી?

Correct answer: જગદીશ સિંઘ ખેહર

14. હાલમાંજ,ગૂગલ ડૂગલ દ્વારા ભારતના કયા મહાન મહિલા સમાજ સુધારક ને શ્રધ્ધાંજલિ આપવામાં આવી ?

Correct answer: સાવિત્રીબાઈ ફુલે

15. ‘વેંકેટશ્વર’ મંદિર કયા રાજયમાં આવેલું છે?

Correct answer: આંધ્રપ્રદેશ

16. ભારતના ચૂંટણીપંચ દ્વારા કેટલા રાજયમાં ચૂંટણી જાહેર કરવામાં આવી?

Correct answer: 5

17. ‘પોળો’ ના જંગલો કયા જીલ્લામાં આવેલા છે?

Correct answer: સાબરકાંઠા

18. UPSC વિશે નીચેના કયું વિધાન ખોટું છે?

Correct answer: UPSC વિશે ભારતના બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી

19. કયા રાજ્ય દ્વારા નોબલ પરિતોષિક જીતી લાવનાર તે રાજ્યના નાગરિકને 100 કરોડ રૂ ઈનામ આપવામાં આવશે ?

Correct answer: આંધ્રપ્રદેશ

20. કયા રાજયમાં આચારસંહિતા લાગુ થઈ નથી ?

Correct answer: મધ્ય પ્રદેશ

21. દેશમાં સૌ પ્રથમ વાર ઘોડાને પાસપોર્ટ જારી કરનાર રાજ્ય કયું ?

Correct answer: ગુજરાત

22. ભારત સરકારે 2017ના વર્ષ માટે GDP(Gross Domestic Product)નો અંદાજ કેટલો રાખ્યો છે ?

Correct answer: 7.1%

23. યુવા પ્રવાસી ભારતીય દિવસના વિશેષ અતિથિ ‘મહામહિમ અશ્વિન અધીન’ કયા દેશના છે ?

Correct answer: સુરીનામ

24. ‘સુંદર પિચાઈ’ કઈ કંપનીના CEO છે?

Correct answer: GOOGLE
25. ગુજરાતમાં કેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલા છે ?

Correct answer: 2

No comments:

Post a Comment