. 1 SBI દ્વારા મહિલાઓ માટે કઈ યોજના = સ્માર્ટ વુમન યોજના
2. ICICI દ્વારા મહિલાઓ માટે કઈ યોજના = વર્ક ફ્રોમ હોમ
3. ગુજરાત સ્પોર્ટસ નીતિ :-
® ગુજરાતનો ખેલાડી ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે તો રૂપિયા 5 કરોડ ઈનામ
® ગુજરાતનો ખેલાડી ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતે તો રૂપિયા 3 કરોડ ઈનામ
® ગુજરાતનો ખેલાડી ઓલમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતે તો રૂપિયા 2 કરોડ ઈનામ
® ગુજરાતનો ખેલાડીઑ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિત્વ કરે તે માટેની યોજના= શક્તિદૂત
® 10 થી 20 વર્ષના યુવાનો માટે
4. કાયદાપંચના અધ્યક્ષ= બલબીરસિંહ ચૌહાણ
5. ગરીબ પરિવાર માટે કેન્દ્ર સરકારની રાંધણગેસ યોજનાનુ નામ=પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
6. સૌથી નાની ઉંમરે (5 વર્ષની ઉંમરે) પણ કાર્ડ મેળવનાર વ્યક્તિ = બિહારની આશીકુમાર સજલ
7. વિશ્વ ગ્રાહક દિવસ = 15મી માર્ચ
8. કઈ હાઇકોર્ટનો 150મો સ્થાપના દિવસ = અલહાબાદ
9. મ્યાનમારના પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટાયા = તીન ક્યો
10. ભારતનું સૌથી સ્વચ્છ રેલ્વે સ્ટેશન = સુરત
11. યુનોના વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્ષ – 2016માં ભારતનો ક્રમ = 118 (પ્રથમ = ડેન્માર્ક)
12. યુનોના ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમણૂંક = એશ્લી જુડ
13. 2016ના એબલ પુરસ્કાર = એન્ડ વેલ્સ (બ્રિટન)
14. આંધ્રપ્રદેશ રાજયમાં સૌપ્રથમર રિવર લીન્કીંગ પ્રોજેક્ટ (નદી જોડો યોજના) શરૂ
® ગોદાવરીને કૃષ્ણા સાથે જોડવામાં આવશે.
® પટ્ટીસીમા લિફ્ટ ઇરિગેશન પ્રોજેકટ તરીકે પણ ઓળખાય છે.
15. ઔદ્યોગિક રોકાણમાં પ્રથમ રાજ્ય= ઓડીસા
બીજું રાજ્ય = ગુજરાત
16. જમ્મુ કશ્મીરના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને ભારતના બીજા મહિલા મુસ્લિમ મુખ્યમંત્રી = મહેબૂબા મુફ્તી
® પ્રથમ = સૈયદા અનવારા તૈમૂર (આસામ) 1980માં
17. ગુજરાતનાં મુખ્ય ચૂંટણી કમિશ્નર = બી.બી. સ્વૈન (અનીતા કરવાલની જગ્યાએ)
18. તાજેતરમાં દલપતરામ એવોર્ડ = નયન હ. દેસાઇ
19. વિદ્યાગૌરી નીલકંઠે ‘સાહરાબ રૂસ્તમ’ નાટકમાં ભૂમિકા ભજવી હતી.
Thursday, March 9, 2017
Gk 8
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment