Thursday, March 9, 2017

Gk knowledge 3

ઉજ્જૈન કઈ નદી પર વસેલું શહેર છે?
      -    ક્ષિપ્રા

⭐2. ચિત્રકાર માઈકલ એન્જેલોનું નામ કયા દેશ સાથે જોડાયેલું છે?
      -      ઈટાલી

⭐3.ધોળકાનું મલાવ તળાવ કોની ન્યાયપ્રિયતાનું પ્રતિક છે?
      -    મીનળદેવી

⭐4. પ્રોટીનનો બંધારણીય એકમ કયો છે?
      -   એમિનો ઍસિડ

⭐5. એસ્કોર્બિક એસિડ એ કયું વિટામીન છે?
      -  વિટામીન C

⭐6. મેકમોહન લાઈન કયા બે દેશ વચ્ચે છે?
      -  ભારત અને ચીન

⭐7.  ડાયાલીસીસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે?
      -      કીડની

⭐8. ક્લોનીંગ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ઘેટીનું નામ શું હતું?
      -      ડોલી

⭐9. ગાંધીજીએ ૧૯૪૨ ની 'હિન્દ છોડો' લડત દરમ્યાન કયો નારો આપ્યો હતો?
      -      કરો યા મરો

⭐10 ગાજરમાંથી કયું વિટામીન મળે છે?
      -       વિટામીન A

No comments:

Post a Comment